તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૭ ગુરૂવાર
News of Monday, 23rd September 2024
ઢોર ચરાવવા ગયેલ સગીરા ઉપર દુષ્કર્મ મહેસાણાઃ પશુ ચરાવવા ગયેલી ૧૩ વર્ષની સગીરા ઉપર ૪ શખ્સોએ દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી ગયો છે. નંદાસણા ગામ પાસે બનેલી ઘટનાથી સગીરા ગર્ભવતી થતા પ મહિના પહેલાની આ દુષ્કર્મની ઘટના સામે આવી હતી. પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(5:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
