News of Tuesday, 24th September 2024
નરેન્દ્રભાઈની ત્રણ દિવસીય યુએસ મુલાકાત સમાપ્ત, ભારત આવવા નીકળી ગયા: છેલ્લા દિવસે ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી : નરેન્દ્રભાઈ મોદીની ત્રણ દિવસીય યુએસ મુલાકાત સમાપ્ત, ભારત આવવા નીકળી ગયા. મુલાકાતના છેલ્લા દિવસે, શ્રી મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી અને યુક્રેનમાં સંઘર્ષના વહેલા ઉકેલ અને પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
