News of Tuesday, 24th September 2024
વરસતા વરસાદમાં એમપીના પૂર્વ મુખ્યમંત્રીના વાહનનું પૈડું રોડના ખાડામાં ફસાઈ ગયું !!! : ઝારખંડના ચૂંટણી પ્રભારી અને કેન્દ્રીય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ ઝારખંડમાં સતત ચૂંટણી સભાઓ કરી રહ્યા છે. કુલહાન ખાતે સભા સંબોધિત કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમની મોટર વરસતા વરસાદ વચ્ચે મોટા ખાડામાં ફસાઈ ગઈ હતી. ખરાબ રસ્તાઓ અને ચારેકોર ખાડાથી પ્રજાને કેવો ત્રાસ થતો હશે, તેનો અનુભવ તેમણે કર્યો હતો.

(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
