<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

ભાવનગરમાં વહેલી સવારે વરસાદી ઝાપટા : ભાવનગરમાં વહેલી સવારે વરસાદી ઝાપટા પડ્યા છે, બે દિવસના ભારે બફારા પછી શહેરમાં ઝરમર વરસાદથી માર્ગો ભીંજાયા હતા.

(1:35 PM IST)