<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

એક વર્ષ માટે આરોગ્ય અને પરિવાર - કલ્યાણ વિભાગના અધિક સચિવ તરીકે રિટાયર્ડ સનદી અધિકારી એચ.કે. વઢવાણિયાની વરણી હરજીભાઈ કે. વઢવાણિયા, આઈએએસ (નિવૃત્ત)ને એક વર્ષના સમયગાળા માટે સરકારના, આરોગ્ય અને પરિવાર - કલ્યાણ વિભાગના અધિક સચિવ તરીકે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નિયુક્ત કરવામાં આવ્યા છે.

(7:25 PM IST)