<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

તાજમહેલમાં તિરાડો પડી : એક અહેવાલ મુજબ તાજમહેલમાં કેટલાક સ્થળે તિરાડો પડી ગઈ છે. ટુરિસ્ટ ગાઈડ ફેડરેશન ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય મહાસચિવ શકીલ ચૌહાનના જણાવ્યા અનુસાર, મુખ્ય ગુંબજ ની ચારેબાજુના દરવાજા પર અરબીમાં કુરાનની આયત લખેલી છે, જેના અક્ષરો ઘસાઈ ગયા છે અને કેટલીક જગ્યાએ ફર્શના પથ્થર પણ ઉખડી ગયા છે.

(7:26 PM IST)