News of Tuesday, 24th September 2024
સૌરાષ્ટ્રના નાનકડા ધ્રોલ શહેરમાં પોણા બે લાખની ચોરી:સૌરાષ્ટ્રના રાજકોટ - જામનગર હાઇવે પર આવેલા ધ્રોલના ભવ્ય ગ્રીન સોસાયટી નજીક નિલકંઠ સોસાયટીમાં વિજયભાઈ વલ્લભભાઈ મુંગરાના મકાનમાં અજાણ્યા શખ્સો ત્રાટક્યા. રૂ. ૧.૮૦ લાખની ચોરી. : ૨૦ હજાર રોકડા તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી થયાની ધ્રોલ પોલીસમાં ફરીયાદ નોંધાતા વધુ તપાસ શરૂ. (સંજય ડાંગર ધ્રોલ અકિલા)

(8:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
