News of Wednesday, 25th September 2024
ઈન્સ્ટાગ્રામથી પરિચયમાં આવેલા પ્રેમી પંખીડાનો રાજકોટમાં આપઘાત : રાજકોટમાં રેલનગર શ્રીજી રેસિડેન્સીમાં પ્રેમી પંખીડાનો આપઘાત: ત્યકતા તૃપ્તિબેન ભાવેશભાઈ ધ્રાંગધરીયા ઉ.વ ૩૭ અને કુંવારા યુવાન અક્ષય શૈલેષભાઇ ક્લોલિયા ઉ.વ.૨૯નો ફાંસો ખાઈ આપઘાત: લિવ ઇનમાં રહેતાં હતા: ઇન્સ્ટાગ્રામથી દોઢેક વર્ષ પહેલાં સંપર્કમાં આવ્યા હતાં: ઘટના બની એ મકાન અઠવાડિયા પહેલા ભાડે રાખ્યું હતું.

(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
