<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

ભર બપોરે અમદાવાદ શહેર અને આસપાસ ના વિસ્તારો માં છવાયા કાળા ડિબાંગ વાદળો : શહેરના અમુક વિસ્તારોમાં બપોરે 4.30 વાગ્યાથી શરૂ થયા અમીછાંટણા તો અમુક વિસ્તારોમાં વરસી રહ્યો છે મન મુકીને મેહુલો : હાલ હવામાનમાં વર્તાય રહ્યો છે ભારે બફારો (સાગર મહેતા, અમદાવાદ) : જુઓ વિડિયો

(4:51 PM IST)