News of Wednesday, 25th September 2024
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે આજે મોડી સાંજ 6:45 વાગ્યા સુધી ચાલેલ દલીલોના અંતે આરોપીઓની જામીન અરજીનો ચુકાદો હવે તારીખ 27.09.2024 ઉપર મુલતવી રાખવામાં આવ્યો છે. સ્પે.પી.પી. તુષાર ગોકાણીએ હજારો પાના ના ચાર્જશીટમાંથી, આરોપીઓનો કેસ બતાવી, કાયદાની છણાવટ કરતી વિસ્તૃત દલીલો કરેલ.

(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
