News of Wednesday, 25th September 2024
રાજકોટ થી મુંબઇ જઇ રહેલ એરઇન્ડિયાની ફ્લાઇટ ખરાબ વાતાવરણ ના કારણે અમદાવાદમાં લેન્ડ કરવામાં આવી : મુસાફરોમાં મચી ગયો દેકારો રાજકોટ જિલ્લા પંચાયતમાં પૂર્વ પ્રમુખ ભુપતભાઈ બોદરે જણાવેલ કે આજે રાજકોટ એરપોર્ટથી મુંબઈ જઈ રહેલ એર ઇન્ડિયાની ફ્લાઈટને વાતાવરણ ખરાબ હોવાના કારણે, અમદાવાદ લેન્ડ કરવામાં આવી હતી, જેના કારણે મુસાફરોમાં દેકારો બોલી ગયો હતો.

(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
