<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

*આવતીકાલે હાથીયાની શરૂઆત સાથે જ સૌરાષ્ટ્રના ધણાં વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે: મહુવા તળાજા બગદાણા વિસનગર કડી કલોલમાં ધોધમાર વરસાદ* આવતીકાલે હાથીયાની શરૂઆત સાથે જ સૌરાષ્ટ્રના ધણાં વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે તેવી સંભાવના વચ્ચે આજે ભાવનગર જિલ્લાના મહુવા તળાજા બગદાણા સહિતના વિસ્તારોમાં વાવાઝોડા સાથે તોફાની વરસાદ, તો વિસનગર ધોધમાર અને કડી કલોલમાં આભ ફાટ્યું હોય એવો વરસાદ પડ્યો છે. ચંદ્રેશ હિરાણી, મોટી પાનેલી અકિલા.:જુઓ વિડીયો

(11:06 PM IST)