News of Thursday, 26th September 2024
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 54.11 ટકા મતદાન થયું હતું, જે પ્રથમ તબક્કાના 61.38 ટકાથી ઓછું છે. રિયાસી, પૂંચ અને રાજૌરીમાં બમ્પર મતદાન થયું હતું, જ્યારે શ્રીનગરમાં સૌથી ઓછું 27.37 ટકા મતદાન થયું હતું.

(12:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
