News of Thursday, 26th September 2024
મધરાત્રે સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના સાગર કાંઠે તથા દક્ષિણ ગુજરાત ઉપર પ્રચંડ વાદળા છવાયા અત્યારે રાત્રે બાર વાગ્યાની ઇન્સેટ તસવીરમાં રાજકોટ અને અડધા સૌરાષ્ટ્ર તથા સૌરાષ્ટ્રના સાગરકાંઠા ઉપર અને દક્ષિણ, મધ્ય, પૂર્વ ગુજરાત સહિતના વિસ્તારો ઉપર પ્રચંડ વાદળાઓ છવાયેલા જોવા મળે છે. ભારેથી અતિ ભારે વરસાદની પૂરી શક્યતા.સાવચેત રહેવું જરૂરી.

(12:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
