<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th September 2024

ભાવનગર જિલ્લામાં નદીના વહેણમાં ફસાઈ ગયેલી ખાનગી બસ હેમખેમ બહાર નીકળી ગઈ:સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના લાખણકા તાલુકાના કોળીયાક ગામ નજીક આવેલી માલેશ્રી નદીમાં પેસેન્જર ભરેલી ખાનગી બસ ફસાઈ ગઈ હતી. :બસમાં પાણી ઘુસ્યા હતા જો કે હેમખેમ બસ બહાર નીકળી ગઈ છે. વીડિયોમાં માલેશ્રી નદીમાં જોરદાર પ્રવાહ વહેતો દર્શાય છે. :અકિલાના શ્રોતા ચંદ્રેશ હિરાણી મોટી પાનેલી અકિલા : જુઓ વિડિઓ

(9:51 PM IST)