News of Thursday, 26th September 2024
સૌરાષ્ટ્રના મોરબીમાં મોડી સાંજ પછી અચાનક વરસાદ તૂટી પડ્યો":રાજકોટ ઉપર રાત્રે ૧૦ વાગ્યે એકધારા વીજળીના કડાકા ભડાકા ચાલુ:સૌરાષ્ટ્રના મોરબી ખાતે મોડી સાંજ પછી વીજળીના કડાકા ભડાકા સાથે અચાનક વરસાદ તૂટી પડતા લોકો પોતપોતાના વાહનોમાં ઘર તરફ પહોંચવા લાગ્યા હતા. રસ્તા ઉપર પાણી વહી ગયા હતા. :દરમિયાન રાત્રે ૧૦ વાગ્યે આ લખાય છે ત્યારે રાજકોટ ઉપર વીજળીના એકધારા જબ્બર અવાજો સાથે કડાકા ભડાકા અને વરસાદ ચાલુ છે..

(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
