સૌરાષ્ટ્રના મોટી પાનેલીમાં રાત્રે પવન સાથે ધીમીધારે વરસાદ ચાલુ:અત્યારે રાત્રે સાડા દસ વાગ્યે મળતા અહેવાલ મુજબ રાજકોટ જિલ્લાના ઉપલેટા અને જામજોધપુર વચ્ચે આવેલ પાનેલી મોટી ખાતે છેલ્લી ૩૦ મીનીટથી પવન સાથે ધીમીધારે વરસાદ ચાલુ છે. એક થી દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે ને હજુ પણ વરસાદ ચાલુ છે. અકિલાના શ્રોતા ચંદ્રેશ પટેલ, મોટી પાનેલી.