News of Thursday, 26th September 2024
કેજરીવાલનો દિલ્હીના લોકોને સીધો પ્રશ્ન: કામ કરે છે તેવી વ્યક્તિ જોઈએ છે કે કામ બંધ કરાવે છે તેવી વ્યક્તિ જોઈએ છે ? ચૂંટણીમાં લોકો ચોક્કસ પ્રતિસાદ આપશે:દિલ્હીના લોકો ચૂંટણીમાં ચોક્કસ પ્રતિસાદ આપશે: શું તેઓને એવી કોઈ વ્યક્તિ જોઈએ છે કે જે કામ કરે છે ? કે પછી કોઈ કામ બંધ કરાવે છે, તેવી વ્યક્તિ જોઈએ છે." આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલે દિલ્હીની પ્રજાને સીધો પ્રશ્ન પૂછ્યો છે.

(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
