<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

પોરબંદરમાં રાત્રે એક ઇંચ વરસાદ પડ્યો* સૌરાષ્ટ્રના દરિયાકાંઠા ઉપર આવેલ પોરબંદર શહેરમાં રાત્રે એક ઇંચ વરસાદ પડી ગયો છે જ્યારે કુતિયાણા અને રાણાવાવમાં અડધો ઇંચ વરસાદ પડ્યાનું જાણવા મળે છે પરેશ પારેખ પોરબંદર

(1:25 AM IST)