News of Friday, 27th September 2024
ગોંડલમાં વરસાદ: સંખ્યાબંધ અંડર બ્રિજમાં પાણી ફરી વળ્યા : રાજકોટ નજીક આવેલ ગોંડલમાં રાતથી વરસાદ. રોડ ઉપર પાણી ફરી વળ્યા. લાલપુલ સહિતના અંડરબ્રિજમાં પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી. ભાવેશ ભોજાણી અકિલા ગોંડલ : જુઓ વિડિઓ

(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
