News of Friday, 27th September 2024
કચ્છમાં ભૂકંપ આવવાનો દોર એકધારો ચાલુ છે : કચ્છમાં ભૂકંપનો ફરી એક આંચકો અનુભવાયો, રિક્ટર સ્કેલ પર ૨.૭ ની તીવ્રતા નોંધાઈ, વહેલી સવારે ૬.૨૭ મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, રાપરમાં ભૂકંપનુ કેન્દ્રબિંદુ નોંધાયું.

(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
