News of Friday, 27th September 2024
ભાદર ડેમ બીજી વખત ઓવરફ્લો : 15 દરવાજા ખોલાયા ; સૌરાષ્ટ્રના બીજા નંબરનો ભાદર એક ડેમ ફરી ઓવરફ્લો થયો છે.ભાદર એક ડેમ ના 15 દરવાજા 6 ફૂટ સુધી ખોલાયા છે.27,575 ક્યુસેક પાણી ની આવક સામે 27,575 ક્યુસેક પાણી ની જાવક થઈ રહી છે.(તસવીર : ભાવેશ ભોજાણી-ગોંડલ)

(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
