<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

ગુજરાત - રાજસ્‍થાન - મધ્‍યપ્રદેશની નદીઓનું જોડાણ કરાશે : સી.આર. પાટીલ : ૨૦ નદીઓને જોડવામાં આવશે : નરેન્‍દ્રભાઈના હસ્‍તે પ્રારંભ : સુરત : કેન્‍દ્રીય સંશાધન પ્રધાન શ્રી સી.આર. પાટીલે કહ્યુ છે કે ગુજરાત, રાજસ્‍થાન અને મ.પ્ર.ની નદીઓનું જોડાણ કરાશે : ૩ રાજયોની ૨૦ નદીઓ એકબીજા સાથે જોડવામાં આવશે. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈના હસ્‍તે આ યોજનાનું કાર્ય શરૂ કરાશે

(5:01 PM IST)