<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th September 2024

દેશભરમાં વિવિધ પ્રકારના જંગલો છે જે કુદરતનું ભવ્ય રૂપ રજૂ કરે છે. તેમાં ગુજરાત રાજ્યમાં અવનવા જંગલો, રણપ્રદેશ, ઘાસના મેદાનો, જળાશયો વગેરે વિવિધ વન્યજીવો અને પ્રજાતિઓની સમૃદ્ધ વૈવિધ્યતાના કારણે દેશ- વિદેશના અસંખ્ય પક્ષીઓનું માનીતું ઘર છે. દર વર્ષે બીજી ઓક્ટોબરથી સતત એક અઠવાડિયા સુધી વન્યજીવ સપ્તહની ઉજવણી કરવામાં આવે છે, જેમાં વન્યજીવોના સૌરક્ષણ તેમજ વન્યજીવોને કુદરતી વાતાવરણ પૂરું પાડતા જંગલોના સંરક્ષણ અને સંવર્ધનને લગતી પ્રવૃતિઓને વેગ મળે અને નિસર્ગ જેમનું તેમ જળવાઈ રહે ઉપરાંત જંગલોની જાળવણી માટે જાગૃતિ કહેવાય એવા આશયથી વિવિધ અભિયાન ચલાવવામાં આવે છે.

(9:12 PM IST)