<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

કાલે નર્મદા ડેમના વધામણા કરશે સીએમ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ નર્મદા નીરના કરશે વધામણાઃ આવતીકાલે કેવડીયા કોલોનીના મુલાકાતે ભુપેન્‍દ્રભાઈ જઈ રહ્યા છે. ત્‍યારે આવતીકાલ સુધીમાં નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ જશે તેમ મનાય છે. નર્મદા ડેમ ૯૯.૬૮% ભરાઈ ગયો છે.

(4:42 PM IST)