<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

લેબનોને ઇઝરાયેલ પર 200 થી વધુ રોકેટ અને ડ્રોન છોડ્યા: ખુદ IDFએ આ વાતની પુષ્ટિ કરી :ઇઝરાયલી દળોના જણાવ્યા અનુસાર, સમગ્ર દિવસ દરમિયાન લેબનોનથી અંદાજે 200 રોકેટ છોડવામાં આવ્યા હતા. જો કે, કોઈપણ હુમલામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

(12:01 AM IST)