<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

૭ વર્ષમાં ભારતને તેલીબિયાં ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા ૧૦,૧૦૩ કરોડનો ખર્ચ કરાશે* સરકારે સોશિયલ મીડિયા ઉપર જાહેર કર્યું છે કે આગામી ૭ વર્ષમાં ભારતને તેલીબિયાં ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે નરેન્દ્રભાઈના વડપણ હેઠળની કેન્દ્રીય કેબિનેટે વર્ષ ૨૦૨૪-૨૫ થી ૨૦૩૦ માટે રૂ. ૧૦,૧૦૩ કરોડના ખર્ચ સાથે ખાદ્ય તેલ-તેલીબિયાં (એનએમઓઈ-ઓઇલ સીડ્સ) પરના રાષ્ટ્રીય મિશનને મંજૂરી આપી છે.

(12:25 AM IST)