News of Friday, 4th October 2024
રાહુલ ગાંધી શુક્રવારથી મહારાષ્ટ્રના બે દિવસીય પ્રવાસે:તેઓ 1922માં નીચલી જાતિઓને આરક્ષણ આપનાર સાઉજી મહારાજની ભૂમિ કોલ્હાપુરથી ચૂંટણી દંગલની શરૂઆત કરશે:રાહુલ ગાંધી સાંજે 6 વાગ્યે શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરશે:બીજા દિવસે બંધારણ બચાવો સંમેલનમાં પણ ભાગ લેશે.

(12:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
