<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

શહેર-જીલ્લામાં ર૦૦૦ ધાર્મિક દબાણોઃ કાર્યવાહી કરવા રાજકોટ કલેકટરનો આદેશ સુપ્રીમ કોર્ટના ત્રણ વિકલ્‍પોઃ (૧) સમજાવટથી દબાણ દૂર કરવું (ર) રેગ્‍યુલર થઇ શકતુ હોય તો તે પ્રમાણે (૩) રસ્‍તા ઉપરનું દબાણ હટાવી જ દેવું... દરેક પ્રાંતને નોટીસો આપવા સૂચનાઃ નેશનલ હાઇવે પરના ૪ ધાર્મિક દબાણો તોડી પડાયાઃ પ્રભવ જોષી આકરા પાણીએ...

(11:28 AM IST)