<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

આજે પણ શેરબજારનાં ચીથરા ઉડયા : ૭૦૦ પોઇન્‍ટનું ગાબડું : મ.પૂર્વની કટોકટીને કારણે આજે પણ શેરબજારમાં કડાકો ૨.૧૫ કલાકે સેન્‍સેકસ ૬૭૮ પોઇન્‍ટ ઘટીને ૮૧૮૧૮ : નીફટી ૨૧૨ પોઇન્‍ટ ઘટીને ૨૫૦૩૦ : મીડકેપ - સ્‍મોલકેપ તુટયા : આઇ ટી, ઓટો, રિયલ્‍ટી પાવર, મીડીયા ટેલીકોમના શેર્સ તુટયા : રિલાયન્‍સ - HDFC બેંક, ઇન્‍ફોસીસમાં જબરી હલચલ : બજાજ ફાય.તુટયો.

(3:22 PM IST)