News of Saturday, 5th October 2024
હરિયાણા માટે સાંજથી એક્ઝિટ પોલ: ૮મી એ પરિણામો : હરિયાણાની ૯૦ વિધાનસભા બેઠકો માટે સાત વાગ્યાથી મતદાન શરૂ થયેલ છે. સાંજે મતદાન પૂરું થતા સાથે જ એક્ઝિટ પોલના પરિણામો જાહેર થવા લાગશે. હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો ૮ ઓક્ટોબરે જાહેર થશે.

(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
