<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

ઈરાનના અણુમથકો ઉપર ઇઝરાયેલ હુમલો કરવાની તૈયારીમાં: ટ્રમ્પ તૂટી પડવાનું કહે છે, બાયડન સંયમ રાખવાની વાતો કરે છે : ઈરાનના અણુ મથકો ઉપર ઇઝરાયેલ હુમલો કરવાની તૈયારી કરી રહેલ છે. આવતા મહિને યુએસએના નવા પ્રેસિડેન્ટ માટેની ચૂંટણી લડી રહેલ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાઇલને હુમલો કરવાની સલાહ આપી છે, જ્યારે હાલના પ્રેસિડેન્ટ જો બાયડને સંયમ રાખવા કહ્યું છે

(10:55 AM IST)