<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

હિઝબુલ્લાહના સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ કમાન્ડ ઉપર ઇઝરાયેલની એર સ્ટ્રાઈક: બૈરુત ઉપર રાતઆખી બોમ્બમારો: લેબનોન સીરિયાને જોડતા હાઇવેનો ભૂક્કો બોલાવ્યો: બૈરુત પર ઇઝરાયેલે સતત હુમલા ચાલુ રાખ્યા છે, હિઝબુલ્લાહના સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ કમાન્ડ ઉપર એર સ્ટ્રાઈક કરવામાં આવી છે, લેબનોન - સિરિયાને જોડતા મુખ્ય હાઇવેના ભુક્કા બોલાવી દેવાયા છે. બૈરુતમાં આખી રાત બોમ્બમારો થતાં અનેક જગ્યાઓએ બિલ્ડીંગો ખળભળી ઉઠી હતી.

(10:58 AM IST)