<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

પશ્ચિમ બંગાળમાં ફરી ભયાનક ઘટનાઃ ૧૦ વર્ષની બાળા પર બળાત્કાર કરી હત્યા કરી : પશ્ચિમ બંગાળના ર૪ પરગણામાં ૧૦ વર્ષની ઍક માસુમ બાળકી ઉપર બળાત્કાર ગુજારી તેની હત્યા કરી મૃતદેહને નાલામાં ફેકી દેવાયાની ભયાનક ક્રુર ઘટના બહાર આવી છે. લોકોમાં ભારે રોષને પગલે હિંસા ફાટી નીકળયાની અહેવાલ મળે છે.

(3:38 PM IST)