<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

જમ્મુ -કાશ્મીરમાં ઍલ ઓ સી ઉપર ઘુસણખોરીનો પ્રયાસઃ ર આતંકવાદી ઠાર : (સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ તા. પ :.. જમ્મુ-કાશ્મીરના ઍલ ઓસી ઉપર ઘુસણખોરીનો પ્રયાસ થતા ર આતંકવાદીને ઠાર મરાયા છે. સુરક્ષા ઍજન્સીના અધિકારી ઓઍ જણાવ્યું હતું કે, કાશ્મીરના કૃપાવાડા જીલ્લાના ગુગલધારમાં ઘુસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

(5:10 PM IST)