News of Saturday, 5th October 2024
આવતીકાલે રવિવારે ભુપેન્દ્રભાઈના વડપણ હેઠળ કેબિનેટ બેઠક મળી રહી છે : મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આવતીકાલે રવિવારે મંત્રી મંડળની અર્જન્ટ બેઠક મળે તેવી સંભાવના. આ બાબતે અનેકવિધ ચર્ચાઓ. જોકે મળતી વિગતો મુજબ આ બેઠકમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલ નુકશાની બાબતે ચર્ચા થઈ શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા આ પહેલાજ ૬૦૦ કરોડ રિલીઝ કરવામાં આવ્યા છે.

(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
