News of Saturday, 5th October 2024
ઇલેક્ટોરલ ચૂંટણી બોન્ડ રદ કરતા સુપ્રીમના ચુકાદાને પડકારતી રિટ પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી : સુપ્રિમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ રદ કરતા આપેલ ચુકાદા સામેની રિવ્યુ પિટિશન ફગાવી દીધી છે ૧૫ ફેબ્રુઆરીના રોજ, સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે સર્વસંમતિથી ચૂંટણી બોન્ડ યોજનાને રદ્દ કરી દીધી હતી. આમ આજે આ ચુકાદો હવે યથાવત રાખવામાં આવ્યો છે.

(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
