<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

સટ્ટા બજાર દ્વારા કોંગ્રેસને ક્લીન સ્વીપ: હરિયાણા વિધાનસભાની ૯૦માંથી ૫૮ થી ૬૦ બેઠકો આપી રહેલ છે : આજે મતદાન પૂર્ણ થયા પછી હરિયાણા સટ્ટા બજાર કોંગ્રેસને ૫૮ થી ૬૦ બેઠકો અને ભાજપને ૨૨ થી ૨૩ બેઠકો આપી રહેલ છે. હરિયાણામાં ૯૦ બેઠકો માટે ચૂંટણી લડાયેલ હતી. મતગણતરી ૮ તારીખે છે.

(7:25 PM IST)