<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th October 2024

માલદિવનાં પ્રમુખ ડો. મોહમ્મદ મુઇઝુ ભારત આવશે. મુઇઝ્ઝુની ભારતની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે. આ પહેલા તેઓ જૂન 2024માં વડાપ્રધાનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા ભારત આવ્યા હતા.

(12:50 AM IST)