<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th October 2024

શું ઈરાન તરફથી હિઝબુલ્લાહને શસ્ત્રોનો પુરવઠો બંધ કરવાનું કહેવામાં આવે છે ખરા ? ના, ખરું ને ? તો પછી ઇઝરાયેલને શસ્ત્રોના સપ્લાય પર પ્રતિબંધ મૂકવાની વાત કરનારા મેક્રો કોણ છે? ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોનના નિવેદન પર ઈઝરાયેલના પીએમ નેતન્યાહુએ ઝાટકણી કાઢી કહ્યું કે ફ્રાન્સના સહકાર વિના પણ ઇઝરાયેલ લડશે અને જીતશે. ઇઝરાયેલ સીવીલાઈઝેશન વિરોધીઓ વિરુદ્ધ ૭ મોરચે લડી રહ્યું છે.. યાદગાર ભાષણ.. : જુઓ વિડિઓ

(1:12 AM IST)