News of Sunday, 6th October 2024
સોમવારે ઇઝરાયેલમાં આતંકવાદીઓ હુમલા કરવાનો પ્રયાસ કરશે તેવી શક્યતા: લશ્કરી દળો મહત્તમ એલર્ટ ઉપર:ઇઝરાયેલ સંરક્ષણ દળના પ્રવક્તા, રીઅર એડમિરલ ડેનિયલ હગારી જણાવે છે કે ૭મી ઓક્ટોબરના હમાસ દ્વારા ઇઝરાયેલની અંદર થયેલા હુમલાની વર્ષગાંઠ દરમિયાન, સોમવારે આતંકવાદીઓ હુમલા કરવાનો પ્રયાસ કરશે તેવી શક્યતા હોઈ લશ્કરી દળોને મહત્તમ એલર્ટ ઉપર રખાયા છે

(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
