<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th October 2024

તેહરાનના દક્ષિણપૂર્વમાં અરાદાન શહેરની નજીક ૪.૪ તીવ્રતાનો ભૂકંપ:ઈરાનની રાજધાની તેહરાનના રહેવાસીઓ દાવો કરી રહ્યા છે કે તેહરાનના દક્ષિણપૂર્વમાં અરાદાન શહેરની નજીક ૪.૪ તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.

(10:24 AM IST)