News of Sunday, 6th October 2024
ઝારખંડના પૂર્વ સીએમ ચંપાઈ સોરેનનીતબિયત લથડી: હોસ્પિટલમાં દાખલ કરાયા : ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેનની તબિયત લથડતા તેમને ટીએમએચ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક નિવેદન જાહેર કરીને પૂર્વ સીએમએ કહ્યું કે ડોક્ટરોના મતે ચિંતા કરવાની કોઈ વાત નથી. હું જલદી સ્વસ્થ થઈશ અને તમારા બધાની વચ્ચે પાછો આવીશ.

(5:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
