News of Sunday, 6th October 2024
રાજકોટ - જામનગર હાઈવે પર આવેલ ધ્રોલના લૈયારા ગામે વીજ પોલ પર રીપેરીંગ કામ કરતા ચાર મજુરોને વિજ શોર્ટ લાગતા ગંભીર રીતે દાજયા : ધ્રોલ ની 108 ની મદદથી સારવાર અર્થે જામનગર જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડાયા : વધુ વિગતો મેળવાય રહી છે (સંજય ડાંગર, ધ્રોલ)

(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
