<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

સુરત જિલ્લાના બગુમરા ગામ ખાતે રહેતા 55 વર્ષીય આધેડે ઘરમાં જ ગળેફાસો ખાઈ જીવન ટૂંકાવી લીધું :આધેડે કયા કારણોસર આ પગલું ભર્યું તે હાલ સામે આવ્યું નથી:ઘરના મોભીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ

(1:13 PM IST)