<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th October 2024

હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA)માં કથિત નાણાકીય ગેરરીતિઓ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસના સંદર્ભમાં EDએ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને કોંગ્રેસ નેતા મોહમ્મદ અઝહરુદ્દીનને 8 ઓક્ટોબરે તેમની સમક્ષ હાજર થવા માટે નવું સમન્સ જારી કર્યું

(12:37 AM IST)