News of Wednesday, 9th October 2024
જામનગરમાં કનસુમરા ગામની નદીમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળતા ઓળખ મેળવવા તજવીજ : જામનગરમાં કનસુમરા ગામની નદીમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે જેની અંદાજિત ઉંમર 25 થી 30 વર્ષ હોવાનું અનુમાન છે. યુવકના મૃતદેહ ને ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢી દરેડ પોલીસ ચોકી સ્ટાફ ને જાણ કરતા વધુ તપાસ હાથ ધરાય છે.(અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર :કિંજલ કારસરીયા, જામનગર)

(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
