News of Thursday, 10th October 2024
રાજકોટ ખાતે ફુલછાબ એવોર્ડ ર૦ર૪ ના અર્પણ સમારોહના પ્રસંગમાં હેમુ ગઢવી હોલ ખાતે જાણીતા કથાકાર પૂ. શ્રી મોરારીબાપુ સાથે રાજકોટના કુરેશ જમાતના પ્રમુખ હબીબભાઇ ગનીબાપુ કટારીયા મળ્યા હતા. જુની યાદો સાથે મરહુમ ગનીબાપુની યાદો તાજી કર્યાનું શ્રી હબીબ કટારીયાએ જણાવ્યું છે. તસ્વીરમાં રાજકોટના સાંસદ પરસોતમભાઇ રૂપાલા, પ્રાકૃતિક ખેતીના પ્રણેતા ઉપેન્દ્રભાઇ પટેલ, ફુલછાબના મેનેજર શ્રી નિતુભાઇ ઝીબા નજરે પડે છે.

(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
