તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Thursday, 10th October 2024
બાળકો દ્વારા રતન ટાટાને શ્રધ્ધાંજલી : શ્રેયાંસ સ્કૂલ (બજરંગવાડી) દ્વારા ભારતના અણમોલ રત્ન એવા ‘રતન ટાટા'ને સમગ્ર શાળા પરિવાર તરફથી મૌન પાળીને શ્રધ્ધાંજલી આપવામાં આવી. શાળાના આચાર્ય કેયુરભાઇ ડોડીયાએ વિદ્યાર્થીઓને ‘રતન ટાટા'ના જીવનચરિત્ર વિશે માહિતગાર કર્યા અને ભારતના વિકાસમાં તેમનો જે અમૂલ્ય ફાળો છે. તેના વિશે સમજાવવામાં આવ્યું.

(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
