News of Thursday, 10th October 2024
વડાપ્રધાન મોદીએ આસિયાન-ભારત સમિટમાં ભાગ લીધો: કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે, મેં ભારતની એક્ટ-ઈસ્ટ પોલિસીની જાહેરાત કરી: છેલ્લા એક દાયકામાં આ નીતિએ ભારત અને આસિયાન દેશો વચ્ચેના સંબંધોને નવી ઉર્જા, દિશા અને ગતિ આપી છે.

(11:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
